Massive choice taken for Talatikam Mantri and Junior Clerk examination

Spread the love

Massive choice taken for Talatikam Mantri and Junior Clerk examination

Now there can be one Talati service for each two villages.
The federal government took a theoretical choice to create 354 new locations in Talati.
Prepare college students, there can be loads of recruitment in 2021.

As a result of epidemic of corona, not many exams should be taken, now corona is slowly beginning to go, so the golden age of aggressive exams is 2021

Click on right here for Information Report!
AHMEDABAD: The state authorities has taken steps to make sure that income providers can be found at a time when there’s a scarcity of talati in villages.

YOJANA

353 new Talati posts can be created in Gujarat. The state authorities took an unprincipled choice right now. There’s a large scarcity of Talatis within the state right now for straightforward income service in 14 gram panchayats. Right now, 216 Talatis are wanted whereas solely 3600 Talatis are working. The state authorities has determined to arrange new Talati areas which can now have one Talati income service in two villages. As there aren’t any talatis within the villages, many works of the panchayat have been delayed. The Talatis have additionally been given the duty of multiple village, with the Talatis having a heavier workload which can be eased with the brand new recruitment.

તૈયાર થઈ જાઓ વિદ્યાર્થીઓ, 2021 માં આવશે અઢળક ભરતી. 

કોરોના મહામારી ને લીધે ઘણી બધી પરીક્ષા ઓ નથી લેવાની, હવે ધીરે ધીરે કોરોના જવા માંડ્યું છે, તોઆ competitive પરીક્ષાઓ નો સુવર્ણ કાળ એટલે 2021.

News Report માટે અહીં ક્લિક કરો!

અમદાવાદ :ગામડાઓમાં તલાટીની અછત વર્તાઇર હી છે ત્યારે મહેસૂલીની સેવાઓ મળી રહેતે  માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે .

ગુજરાતમાં તલાટીની ૩પ૩૩ નવી જગ્યાઓ ઉભી કરાશે. રાજ્ય સરકારે આજે આસૈધ્ધાંતિક નિર્ણય લીધો હતો. રાજ્ય માં આજે ૧૭૬૨ ૫ ગ્રામ પંચાયતોમાં સરળ મહેસૂલી સેવા મળીર હે તે માટે તલાટીઓનો ભારે અભાવવ ર્તાઇ રહ્યો છે , આજે ૭૧૩૩ તલાટીઓનીજરૂરિયાત છે જયારે માત્ર 3600 તલાટીઓ કામ કરી રહ્યાં છે. રાજ્ય સરકારે તલાટીની નવી જગ્યાઓ ઉભી કરવાનો નિર્ણય કર્યો છે જેના પગલે હવે બે ગામમાં એક તલાટીની મહેસૂલી સેવા મળી રહેશે. ગામડાઓ માં તલાટીઓ ન હોવાથી પંચાયતની અનેક કામો રખડી પડયાછે. તલાટીઓને પણ એક કરતાં વધુગામોની જવાબદારી સોપવામાં આવી છે ,તલાટીને કામનુ વધુ ભારણ રહ્યું છે જે હવેનવી ભરતી થતાં હળવુ થશે.


Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top